તમે જશકારી જગમાંહે રે, ગણપતિ દેવા રે ૩/૪

તમે જશકારી જગમાંહે રે, ગણપતિ દેવા રે ;
ગુણ સર્વે તમારા ગાય, મહા સુખ લેવા રે.
ભાવે ભજે તેનાં વિઘ્ન વિનાશે, સદા રિદ્ધિ સિદ્ધિ ઉભી પાસે રે. ગ. ર
ભાવ સહિત ગુણ જે નર ગાવે, તે તો પરમ મહાસુખ પાવે રે. ગ. ૩
બ્રહ્માનંદ કહે અતિ સુખ આપો, કરી કરુણા વિઘ્ન સર્વે કાપો રે. ગ. ૪

મૂળ પદ

સદા સૂંડાળો સુખરૂપ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી