જુઓ રાસ રમતી આ રગીલી મૂર્તિ મેલું નહિ મારા ઉરથી રે ૧/૧

જુઓ રાસ રમતી આ રંગીલી મૂરતી, મેલું નહિ મારા ઉરથી રે... ટેક.
હસતી રમતી ને ગોળ ગોળ ભમતી; જોઉં ને મન બહુ ગમતી રે.. રાસ૦ ૧
કર લટકે મારું કાળજડં કોરતી; મૂજ સામંુ જોઇ મન ચોરતી રે.. રાસ૦ ૨
હાથ ઝાલી ઘુમતી હરિ સંગ ઝુમતી; હૈયે ભીડીને બહુ ચૂમતી રે.. રાસ૦ ૩ 

મૂળ પદ

જુઓ રાસ રમતી આ રંગીલી મૂર્તિ

મળતા રાગ

લટકાળો લટકંતો રે આવે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી