હરિ રાજી કરવાને આજ ઉઠો નરનારી રે; ૧/૧

હરિ રાજી કરવાને આજ, ઉઠો નરનારી રે;
મહા મોકો આપ્યો મહારાજ-રમો રાસ ભારી રે...ટેક
એક રાજી કરવા હરિરાય-ઉઠો, બીજી રાખોમાં આશા કાંય...રમો-૧
એક રાજીપો રળવાનું તાન-રાખો, ભૂલી જાઓ ઉપસવાનું ભાન..રમો-૨
ટાળી નાંખોને દેહઅભિમાન-ઉઠો, રાખો હરિભજ્યાનું એક જ્ઞાન..રમો-૩

મૂળ પદ

હરિ રાજી કરવાને આજ

મળતા રાગ

તારે ચટક રંગીલો છેડલો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી