આવ્યા રસિયો જાદવરાય, તેરસ ધન્ય તુંને ૨/૪

 

આવ્યા રસિયો જાદવરાય, તેરસ ધન્ય તુંને ;
હું તો પ્રેમે લાગી પાય, તેરસ ધન્ય તુંને.
મેં તો મોતીડે વધાવ્યા માવ તે૦ થયો અંતર અધિક ઉછાવ. તે૦ ર
કીધી મનની પૂરી હામ, તે૦ બોલાવી મુને સુંદર શ્યામ. તે૦ ૩
મેં તો ચંદન કીધી ગાર, તે૦ સજ્યા શોભિતા શણગાર. તે૦ ૪
ભેટ્યા શ્યામ ચતુર વ્રજચંદ, તે૦ બલિહારી બ્રહ્માનંદ. તે૦ પ

મૂળ પદ

સખી ઉત્સવનો દિન આજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી