હું તો હરખ ભરી મનમાંય, હરિને વધાવું રે ૩/૪

 હું તો હરખ ભરી મનમાંય, હરિને વધાવું રે;
	સખી અહોનિશ બારે માસ, રે’જો આવું આવું રે...હરિને૦ ૧
આગળ આવી ઊભલા રે, લટકાળો નંદલાલ;
	કુમકુમ કેરો ચાંદલો કીધો, ભૂધરજીને ભાલ...હરિને૦ ૨
પરવશ થઈ હું તો પ્રેમમાં રે, હૈડે તે હરખ ન માય;
	પૂર્વ જનમનાં પુણ્યથી મને, મળ્યા તે મોહનરાય...હરિને૦ ૩
ધન્ય ધન્ય દહાડો આજનો રે, ધન્ય મુરત ધન્ય વાર;
	બ્રહ્માનંદને વહાલમે મારો, સફળ કર્યો અવતાર...હરિને૦ ૪ 
 

મૂળ પદ

સખી હૈડે તે હરખ ન માય

મળતા રાગ

સામેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ચાલોને લાલા
Studio
Audio & Video
0
0