અવસર આવ્યો છે સારો, વરીએ નટવર નંદ દુલારો. ૧/૪

 અવસર આવ્યો છે સારો, વરીએ નટવર નંદ દુલારો.              ૧

અંતર વિચારી રે જોવું, ખોટા સંગ ન જીવતર ખોવું.                  ર
તુચ્છ જગસુખને રે તજીએ, ભવદુઃખ મેટણ નટવર ભજીએ.     ૩
ધડક ન મનમાં રે ધરીએ, સગપણ શામળિયા સાથે કરીએ.      ૪
વહાલો બ્રહ્માનંદનો રે વરતાં, છોને દુરીજન દાઝી મરતાં.        પ
 

મૂળ પદ

અવસર આવ્‍યો છે સારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી