દ્રઢ મન આંટી રે ધારી, વરી હું તો નટવર કુંજવિહારી .૩/૪

દ્રઢ મન આંટી રે ધારી, વરી હું તો નટવર કુંજવિહારી.
હરિવર વરિયા રે હેલી, મેં માથાની લાલચ મેલી.
તનની આશા રે ટાળી, મેં તો ઉર ધાર્યા છે વનમાળી.
શંકા જગની રે મેટી, ભાવે હું તો ભૂધરજીને ભેટી.
બ્રહ્માનંદનો રે સ્વામી, પૂરણ પુણ્ય કરીને પામી.

મૂળ પદ

અવસર આવ્‍યો છે સારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી