મારે મંદિરે પધારો રે માવા, તમે અલબેલાજી આવા ને આવા રે, ૧/૩

મારે મંદિરે પધારો રે માવા, તમે અલબેલાજી આવા ને આવા રે, મારે૦૧
મેં તો ખાંતે ઢાળી ખાટલડી, વહાલા ઉભી જોઉં છું તારી વાટડલી રે. મારે૦ર
મારું તન મન ધન સર્વ એક સાથે, હું તો મોહન વારું લૈ તમ માથે રે. મારે૦૩
મારે ફેરા હવે ભવમાં નથી ફરવા, મેં તો તનડું ધર્યું છે તમને વરવારે. મારે૦૪
હઠ મેલોને કુંવર હઠીલાજી, બ્રહ્માનંદના નાથ રંગીલાજી રે. મારે૦પ

મૂળ પદ

મારે મંદિરે પધારો રે માવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0