લગની લાગી રે લગની લાગી હાંરે હું તો મોહ નિદ્રાથી જાગી રે ૩/૪

લગની લાગી રે લગની લાગી, હાંરે હું તો મોહ નિદ્રાથી જાગી રે, લ૦૧
હાથ ગ્રહ્યો મારા નાથ રંગીલે, હાંરે મળ્યા સુંદર સોહાગી રે. લ૦ર
જગજીવન મુજ સામું જોયું, હાંરે મારી ભૂખ જન્મની ભાંગી રે. લ૦૩
શ્યામ સુંદર નટવરને ચરણે, હાંરે હું તો રાતદિવસ અનુરાગી રે. લ૦૪
ઉરમાં વાસ કર્યો બ્રહ્માનંદ, હાંરે હવે આશ જગતની ત્યાગી રે. લ૦પ

મૂળ પદ

સૈયર સહુ ચાલો રે ચાલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧૦div>લગની લાગી રે લગની લાગી રે.........(૪૪-૧૬)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
0
0