તમને ભાવે કરીને અમે તેડીએ રે, આવોને અમ પાસે ૨/૪

તમને ભાવે કરીને અમે તેડીએ રે, આવોને અમ પાસે ;
મરમાળા પધારો મારી મેડીએ રે, આવોને અમ પાસે.
મેં તો ફૂલડે બિછાઇ સેજડી રે, આ૦ પહેરી ચટક રંગીલી ચાંખડી રે. આ૦ર
પ્યારા અંબર આભૂષણ પહેરીએ રે, આ૦ વારી હેત કરીને સામું હેરીએ રે. આ૦૩
બ્રહ્માનંદ કહે મોજુ માણીએ રે, આ૦ જગજીવન પોતના જાણીએ રે આ૦૪

મૂળ પદ

અલબેલાજી મારે ઓરડે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૮
Studio
Audio
0
0