વહાલાં લટકાં તમારાં જોઇને રે, કાનજી કોડીલા ૩/૪

વહાલાં લટકાં તમારાં જોઇને રે, કાનજી કોડીલા ;
મારું મન રહ્યું છે મોહી ને રે, કાનજી કોડીલા.
મેં જોયા છે તમને જે ઘડી રે, ક૦ લીધી અવર પુરુષની આખડી*રે. ક૦ર
રંગભીના રંગાણી તારા રંગમાં રે, ક૦ સુખ નાવે હવે બીજા સંગમાં રે. ક૦૩
બ્રહ્માનંદની અરજી ઝીલજો રે, ક૦ મુને છેટે ઘડી નવ મેલજો રે. ક૦૪
*આખડી - બાધા, પ્રતિજ્ઞા

મૂળ પદ

અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા

મળતા રાગ

ગરબી ઢાળ : મારું તમ સાથે મન મોહ્યું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0