મુને લાગી તમારી આંખડી રે, મોહન મરમાળા ૪/૪

મુને લાગી તમારી આંખડી રે, મોહન મરમાળા ;
હું તો ઘાયલ થઇ ધરણી પડી રે, મોહન મરમાળા.
હવે ઘરડાનાં કામ નથી સૂજતાં રે, મો૦ લાગ્યાં નેણાંનાં બાણ નથી રૂઝતાં રે. મો૦ર
તારા મુખની લાગી મુને મોહનીરે, મો૦ હું તો ભૂલી છું દૂધની દોહણી રે. મો૦૩
બ્રહ્માનંદના વહાલા તારી મૂર્તિ રે, મો૦ એક ઘડી ન મેલું ઉરથી રે. મો૦૪

મૂળ પદ

અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા

મળતા રાગ

ગરબી ઢાળ : મારું તમ સાથે મન મોહ્યું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ




હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0