છોગાવાલા હો છેલ મારા જીવન પ્રાણ છો રે ૧/૪

છોગાવાલા હો છેલ મારા જીવન પ્રાણ છો રે ;     ટેક
મોહન તારી મૂર્તિ લાગે છે પ્યારી લાલ.  આડી મેટે દેખતાં તમે ચાલો છો સુંદર ચાલ.      છો૦૧
વેણ અલૌકિક વાઇને વળી ગાઇને નૌતમ ગીત ;કામણ કીધાં કારમાં મારું ચોરી લીધું ચિત.        છો૦ર
બાંયે બાજુબંધ બેરખા પેહેરી ફૂલડાં કેરા હાર ;વહાલા બ્રહ્માનંદના ઓરા આવોને નંદકુમાર.      છો૦૩ 

મૂળ પદ

છોગાવાલા હો છેલ મારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા લાગો શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0