મુનિવર જો આ આંહીની રીતિ રે, અમારે તો પૈસાશું પ્રીતિ રે ૪/૪

મુનિવર જો આ આંહીની રીતિ રે, અમારે તો પૈસાશું પ્રીતિ રે.
સાધુ તું દેને ધન લાવી રે, નહીં તો તારી ગતિ થાશે આવી રે.
જટા જો શિશ હોયે મારે રે, કે નિકળે સોનૈયા ત્યારે રે.
ઓઢણ એક કંથા છે ફાટી રે, લંગોટી એક નવી ઘાટી રે.
હસીને ગયા ચારણ સ્થળ બીજેરે, મુનિ કહે અન્ન આંહી નવ લીજે રે.
બ્રહ્માનંદ પરદુઃખ ઉર આણી રે, મુનિવર બેટ ગયા જાણી રે.

મૂળ પદ

મુનિ કહે વાત હિયે લાવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી