અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી ૨/૪

 અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી.        ૧

કંઠે હાથ મનોહર મોતી, સુંદર પ્રસન્ન વદન શશિ જ્યોતિ.         ર
ભુજ બે ચક્રકમળ ધરી લીધાં, દ્વારામતી પતિ દર્શન દીધાં.       ૩
પ્રેમે પરવશ મુનિને જોયા, સહ્યું કષ્ટ જાણી અતિ મોભં.            ૪
અંતરજામી અઢળક ઢળિયા, મુનિને ઉરમાં ઘાલી મળીયા.       પ
બ્રહ્માનંદ કહે જે તુંને વહાલું, મુનિવર માગ માગ વર આલું.      ૬
 

મૂળ પદ

માઘ વદી એકાદશી વિજ્યા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી