લક્ષ્મીના નાયક લેહેરી રે, રંગ રેલ રસીલા ૩/૪

લક્ષ્મીના નાયક લેહેરી રે, રંગ રેલ રસીલા ;
શોભે ઉપરણી સોનેરી રે, રંગ રેલ રસીલા.
મુખ લાવણ્યતા મર્માળી રે, રં૦ ભવ પાર થયાં જન ભાળી રે. રં૦ર
દૈત્યોના દિલમાં નવો રે, રં૦ ભાવિક જનને અતિ ભાવો રે. રં૦૩
હરિ અગણિત ચરિત્ર તમારાં રે, રં૦ છોજી લોક વેદથી ન્યારા રે. રં૦૪
બ્રહ્માનંદ પોતાનો રે, રં૦ તમે વાસ વરતાલે આણો રે. રં૦પ

મૂળ પદ

તમે સુંદર વર છોગાળા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી