ઘોળી હું ગિરધરિયા રે, માથે તારે મોહન ઘોળી હું ગિરધરિયા ૩/૪

ઘોળી હું ગિરધરિયા રે, માથે તારે મોહન ઘોળી હું ગિરધરિયા... ટેક.
પ્રાણજીવન મારે મહોલ પધારો, ભૂધર રંગ ભરિયા રે...માથે૦ ૧
પહેલી પ્રીત કરીને મારા, પ્રાણ તમે હરિયા રે...માથે૦ ૨
મસ્તકને સાટે મેં તમને, વાલમજી વરિયા રે...માથે૦ ૩
બ્રહ્માનંદ કહે એક ઘડી દૂર, રહો મા ડોલરિયા રે...માથે૦ ૪
 

મૂળ પદ

હૈડાનો હાર હરિ રે, મારે રંગભીનો હૈડાનો હાર હરિ

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0