નવલ પ્રીતમકો મેં ઢાઢી, હજૂરી નવલ પ્રીતમકો મેં ઢાઢી ૧/૧

નવલ પ્રીતમકો મેં ઢાઢી રે, હજૂરી નવલ પ્રીતમકો મેં ઢાઢી. ટેક.
તનકો રવાજ કરું મન તંતી, સુરત મોરણા ચાઢી રે. હ૦ ૧
રીઝત કાન તાન સોહી તોડું, વાગું રાગણી ગાઢી રે. હ૦ ર
દિન અરૂ રાત રટું મેં હરિગુણ, દૃઢ ચરણે અતિ બાઢી રે. હ૦ ૩
બ્રહ્માનંદ મોજ દઇ સુમતિ, કુમતિ આળસકું કાઢી રે. હ૦ ૪

મૂળ પદ

નવલ પ્રીતમકો મેં ઢાઢી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી