નદીના કિનારે આબાની ડાળે, બેસી કોયલડી ૧/૧

નદીના કિનારે આંબાની ડાળે, બેસી કોયલડી તુજને પોકારે,
સુણ મારા સ્વામી અંતરજામી, જીવું છું જીવન આધારે તારે..ટેક.
કિલબિલ કરે છે પક્ષીઓ ભારે, મારે તો રમવું છે તમારી હાંરે,
તમારી હાંરે રહું એક તારે...જીવું૦ ૧.
પવન આધારે વન જુમે ભારે, ભેટું ચુમંુ હું તો તુંને વારે વારે,
તુંને વારે વારે ભુલુ ના લગારે...જીવું૦ ૨.
જ્ઞાનસખી વનમા��� કોયલડી બનીને, ગળગળતે સાદે તમને પોકારે,
તમને પોકારે રહો મારી હાંરે...જીવું૦ ૩.

મૂળ પદ

નદીના કિનારે આંબાની ડાળે, બેસી કોયલડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
1
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
1
0