હરિ, તુમ તો સાચા મીત સગા ૪/૪

હરિ, તુમ તો સાચા મીત સગા. હ૦ટેક.
ઘનશ્યામ, તુમારે મિલન હુંસે, બડ ભાગ જગા. હ૦૧
માતાપિતા નારી સુત આદિક, સગા હોય કરી દેત દગા. હ૦ર
નાથ તીહાંરે દરશ પરસસે, ભરમ કરમ દુઃખ શોક ભગા ; હ૦૩
શરનાગત વચ્છલ સુખદાયક, એહી સમજ કરી મન ઉમગા. હ૦૪
બ્રહ્માનંદ કહત હરિ તેરે, ચરન કમળ મહીં ચિત્ત લગા. હ૦પ

મૂળ પદ

હરિ તુમસે મેં તો પ્રીત કરી

મળતા રાગ

પૂર્વી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી