નવલ પ્રીતમ ગતિકો કો લખે તેરિયાં..૧/૩

        ૬૯૮   પદ  : ૧ (રાગ કાફી)  

        નવલ પ્રીતમ ગતિકો કો લખે તેરિયાં.                                         ન૦ટેક.

        ખટ રસ લે કમલા કર જોરત, સો અંન જાચ લેત કોઉ દેરીયાં.       ન૦૧

        દ્રષ્ટિ વિલાસ વાસ લે જગકો, સો ઉપહાસ સહે જગ કેરીયાં.           ન૦ર

        રોમ કોટિ બ્રહ્માંડ બિરાજત, સો સ્વરૂપ અનૂપ ભએરીયાં.               ન૦૩

        બ્રહ્માનંદ સગુન ચરિત્રનમેં, મોહ ન વ્યાપે અરજ એહી મેરીયાં.    ન૦૪ 

મૂળ પદ

નવલ પ્રીતમ ગતિકો કો લખે તેરિયાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી