ભજન કરે ને ભજન કરાવે , કરે ભજનનો પ્રકાશ ૧/૧

ભજન કરે ને ભજન કરાવે , કરે ભજનનો પ્રકાશ,
(હવે, અમને) કયાંથી મળે, સાધુ ભજનપ્રકાશ.....ટેક.
પંચ વર્તમાને પુરો શૂરો, સદ્‌ગુરુ સમરપીત આશ,
જગત ખોટું જાણી પલકમાં, તજી સંસારી કાશ...કયાંથી૦ ૧
સાધનો કીધા એણે સંતમાં ભળીને, શત્રુ સમૂળ કર્યા નાશ,
દેહભાવ ટાળી એણે મૂર્તિ રાખી, તજ્યો વિષયનો પાશ...કયાંથી૦ ૨
(દેહને સ્થાને)
સદ્‌ગુરુ વચને દાખડો કરી, રાજી કર્યા અવિનાશ,
દેહ પડ્યા પહેલા દેહને ત્યાગ્યો, લીધા પ્રભુજીમાં શ્વ્વાસ...કયાંથી૦ ૩
પચીસ જુને એણે પત્ર લખીને, પુરી જણાવી આશ,
જ્ઞાનજીવન કહે વ્હાલોજી રીઝ્યા, રાખ્યો સદા નિજપાસ...કયાંથી૦ ૪

મૂળ પદ

ભજન કરે ને ભજન કરાવે , કરે ભજનનો પ્રકાશ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0