અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

 અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.                                   ટેક.

રાતદિવસ મોય હોત અનેસા, હાંરે કબ આસી રે ;       
નિશદિન તલપત રહત નેન, મોય દિલ ભીંતર હોત ઉદાસી રે ;           અં.૦ ૧
દિન બહુ ભયે હોત હે તન દુઃખ, પ્રિય ભયે દૂર નિવાસી રે ;    
એહી અનેસા* હોત નિરંતર, પ્રેમસુધા કબ પાસી રે.                             અં.૦ ર
વે તો ભયે કઠોર સખીરી, કહો દિન કીધ બીસ જાસી રે ;         
બ્રહ્માનંદ નવલ પ્રિય પ્રીતમ, કબ મોય કંઠ લગાસી રે.                        અં.૦ ૩
* ‘અંદેશા'=ચિંતા; ફિકર પાઠાન્તર છે.
 

મૂળ પદ

બાંઇયાં બાંઇયાં હાંરે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી