હાંરે હો મેં, વારી તોપેં, સુંદરશ્યામ રે..૩/૪

હાંરે હો મેં, વારી તોપેં સુંદરશ્યામ રે. મેં૦ટેક૦
મેં વારી તોય મૂરતિ પ્યારી, આય વસી ઉરમાંય ;
તોસેં મોરી લગન લગી હે, અબ છૂટનકી નાંય રે. મેં૦૧
તેરે નેન-બાણકા મોકું, લગ્યા કલેજે ઘાવ ;
મિલો તો દરદ મીટે સબ મેરા, ઓર તો નાહિ ઉપાવ રે. મેં૦ર
તિન લોકસે ન્યારા મોકું, કિના જાદુ કાન ;
ઓર સબે સુધ ભૂલ ગઇ હું, તુમસે લાગી તાન રે. મેં૦૩
બંસી અજબ બજાય પ્રિયે તુમ, પેહેલી કીની પ્રીત ;
અબ તો દૂર રહ્યો નહિ ચહિયે, બ્રહ્માનંદકે મીત રે. મેં૦૪

મૂળ પદ

હાંરે મેં તો બંદી તેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી