રંગીલાને રૂપે રહી છું હું તો મોહીને..૪/૪

રંગીલાને રૂપે રહી છું હું તો મોહીને.
રહી છું હું તો મોહીને રહી છું, મોહીને હો જીવન જોઇને. રંગી૦
કાનકુંવરને કારણે રે, ઉભી નયણે કાજળ ટોઇને ;*
એ સંગ કીધી આસકી રે, હેલી કુળ મરજાદા ખોઇને. રહી૦ ૧
કરી જમાડીશ કાનજીને, કાજુ સુંદર પાક રસોઇને ;
પાઇશ ઝાઝા પ્રેમથી રે, વળી દૂધ ગાવડલી દોઇને. રહી૦ ર
પહેરાવીશ મારા પ્રાણજીવનને, માળા મોતીડાંની પ્રોઇને ;
બ્રહ્માનંદના નાથને રે, રાખું લોચનિયાંમાં ઠોઇને. રહી૦ ૩
*આંજીને

મૂળ પદ

નંદના લાલા, તમે ઓરા આવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0