આય વસે ઉર માંય, સલૂણી છબી આય વસે ઉર માંય ૪/૪

 આય વસે ઉર માંય સલૂણી છબી આય વસે ઉર માંય. સલુ૦ ટેક૦

તીખે નેન દેન સુખ સજની, વેણ અલૌકિક વાય. સલુ૦ ૧
નટવર વેશ બિરાજત નૌતમ, દેખત ચિત્ત લલચાય. સલુ૦ ર
સુંદર શ્યામ સુજાણ સાંવરો, મો મન અધિક સુહાય. સલુ૦ ૩
નૌતમ નાથ સલૂણા ઉપર, બ્રહ્માનંદ બલિ જાય. સલુ૦ ૪

 

મૂળ પદ

સહજાનંદ સુજાન, વસે ઉર, સહજાનંદ સુજાન

મળતા રાગ

સોહની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી