અલબેલા આવો મારે ઓરડીયે રે..૧/૪

૭પ૧   પદ  : ૧ (રાગ ખંભાતિ)       

અલબેલા આવો મારે ઓરડીયે રે.       અ૦

અલવ કરંતાં મારે મંદિર આવો, તો મોતીડે વધાવું તે ઘડિયે રે.  અ૦  ૧

સરવસ લેઇને હું તમ પર વારું, પ્રેમ સહિત ચરણે પડિયે રે.        અ૦  ર

મન માન્યા વહાલમ તારી મૂરતિ, જીવડલા સાથે જડિયેરે.        અ૦  ૩

હ્માનંદના નવલ સનેહી, વહાલમ જીવું હું તો તમ વડિયે રે.        અ૦  ૪ 

મૂળ પદ

અલબેલા આવો મારે ઓરડીયે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી