આવો આવો અલબેલડાજીરે, મોહન કરો મેર રે, ૧/૪

 

આવો આવો અલબેલડાજીરે, મોહન કરો મેર રે,
આવો આવો અલબેલડાજીરે…… ટેક
મેલી ગયા મહાવનમાંજીરે, પ્રેમદાની શી પેર રે….
અમૃત પાઇ ઉછેરીયાંજીરે, જીવન પાઓ માં ઝેર રે
સુખ અમને શિદ આપીયાંજીરે, વાલા કરવું હતું વેરરે
ભૂમાનંદ કહે કૃપા કરોજીરે, થાયે લીલા લહેર રે….

મૂળ પદ

આવો આવો અલબેલડાજીરે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી