આજ સ્વપ્નામા આવ્યા’તા વાલમ તમે ૧/૧

 

આજ સ્વપ્નામાં આવ્યા'તા વાલમ તમે, 
મને દીધા'તા દર્શન સુખાળા તમે, 
અહો ભાગ્ય મારા, થયા દર્શન પ્યારા, 
અહો અતિ દયાળુ છો શ્રીજી તમે...            ટેક.
મીઠી વાતો કહી, મારા મનમાં રહી;
એને ભૂલું નહિ, કોઇને કહંુ નહિ(૨)...    આજ૦ ૧
સુખ છાના દીધાં, મેં તો ઘૂંટડે પીધાં;
ઘણા ચુંબન કીધાં, હરિ હૈયે લીધા(૨)...   આજ૦ ૨
પ્યારા લટકાં કરી, મન લીધું હરિ;
સર્વ રીતે વરી, હૈયંુ એક કરી (૨)...      આજ૦ ૩
મારે સોણે હરિ, આવો ફરી ફરી;
રોજ દયા કરી, દેજો દર્શન હરિ(૨)...       આજ૦ ૪
સોણે સુખી કીધી, મને તુંમાં લીધી; 

 

 

મૂળ પદ

આજ સ્વપ્નામાં આવ્યા’તા વાલમ તમે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0