નહિ ભજ્યા નારાયણ થાશે તારી શી ગતિ, ૩/૪

નહિ ભજ્યા નારાયણ થાશે તારી શી ગતિ. ટેક
પ્રગટ પ્રભુમાં તેં પ્રાણી નહીં કરી રતિ. 1
જખ મારવા થયા જાણો જોગી ને જતિ. 2
જગમાં મોટો થાવા ચાલ્યો કાઢીને છતિ. 3
તે તો મોટપ દીવાની જેમ બુઝેલી બતિ. 4
ભૂમાનંદ કહે કામ ન આવી મુરખની મતિ. 5
લાડીલો વર નહિ લડાવ્યા લક્ષ્મીના પતિ. 6

મૂળ પદ

મનુષ્યનો દેહ મોંઘો નહિ મળે ફરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી