મોંઘો દેહ મનુંષ્યતો આવ્યો, ગાફલ તેં તો વૃથા ગુમાવ્યો ૨/૪

મોંઘો દેહ મનુંષ્યતો આવ્યો, ગાફલ તેં તો વૃથા ગુમાવ્યો. ટેક
હઇયામાં હરખ ઘણો લાવી, લીલા નંદલાલની નહીં ગાવીરે. 1
ઉત્સાહ અંતરમાં આણી, સંભાર્યા નહિ તેં સારંગપાણીરે. 2
ભૂમાનંદ કહે તુને ટેરી, અવસર આવો નાવે ફેરીરે. 3

મૂળ પદ

હરિ વિના હેતુ નથી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી