સંસાર સુખ સ્વપ્નાનો મેવો, મળે તોય રહે જેમ હોય તેવોરે ૩/૪

સંસાર સુખ સ્વપ્નાનો મેવો, મળે તોય રહે જેમ હોય તેવો રે. ટેક
વિષય ઝાંઝવા જેવા કહાવે, ભોગી કોઇ તૃપ્તિ નહિ પાવેરે. 1
નારી સુત સ્વપ્નુ થઇ જાશે, કર્યા કર્મ તે તો રહેશે પાસેરે. 2
ભૂમાનંદ કહે ઉર વિચારી, મોંઘા કરી રાખો મુરારીરે. 3

મૂળ પદ

હરિ વિના હેતુ નથી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી