પ્રભુ સંગે પ્રીત કરો પ્રાણી, સાચા સગા જીવનને જાણીરે ૪/૪

પ્રભુ સંગે પ્રીત કરો પ્રાણી, સાચા સગા જીવનને જાણીરે. ટેક
તેથી કારજ સરે તમારૂં, મટી જાય માયાનું લારૂંરે. 1
માથે મોટો છે જમનો જોખો, અંતકાળે થાશે અતિ ધોખોરે. 2
આવ્યો દાવ જાશો માં હારિ, ભૂમાનંદનો વાલો વિસારી રે. 3

મૂળ પદ

હરિ વિના હેતુ નથી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી