મિલ્યો મોહન મગમેં, વાઘા વસંતી પેરીરે, શિરપર પાઘ સોનેરીરે ૧/૪

મીલ્યો મોહન મગમેં , ....ટેક
વાઘા વસંતી પેરીરે, શિરપર પાઘ સોનેરીરે, ...1
કંચનકી પિચકારી કરમેં, કરી મોરે પર હેરીરે...2
જાદુ કીયો જીવનને તબસેં સુધ હર લીયે મેરીરે...3
ઇન્કો સંગ છોડકે સજની, નાહિ આવુંગી ઘરૂ ફેરીરે...4
ભૂમાનંદ કહે મોર મૈયાકું, જાય સુનાયો ટેરીરે...5

મૂળ પદ

મીલ્યો મોહન મગમેં

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી