છોગાલા રંગ છેલા, છોગાલા રંગ છેલા ૪/૪

છોગાલા રંગ છેલા, છોગાલા રંગ છેલા ;
બનમાળી જી, માંને વહાલા લાગો છો જી.  છો૦
મોતીરી સુંદર ગલ માલા, છોગાં થારાં પ્રેમે ભરેલા.        બન૦ ૧
લટક રહી શિર નવલ કલંગી, કેસર તિલક કરેલાં.        બન૦ ર
બ્રજજીવન બ્રજરાજ બિહારી, આજોજી આજ અકેલા.      બન૦ ૩
બ્રહ્માનંદ કહે રંગ મહલમેં, આય મળોજી અલબેલા,       બન૦ ૪

મૂળ પદ

સાયબાજી ! આજો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી