હો મારુડાજી ચાલો ધીરા ધીરા, નવલ કુંવર છોજી નંદજીરા ૩/૪

હો મારુડાજી ચાલો ધીરા ધીરા, નવલ કુંવર છોજી નંદજીરા હો મા૦
રસિયા વર દીસે છે રૂડા, હેમ પુંચિમેં જડિયલ હીરા. હો મા૦ ૧
મનમોહન મોલીડા ઉપર, ઝુકી રહ્યાં છોગાં કલગીરાં. હો મા૦ ર
લટકાળા માંને પ્યારા લાગો, સુંદર શ્યામ શરીરા. હો મા૦ ૩
બ્રહ્માનંદ કહે હસીને બોલાવો, બલભદ્રકા વારી જાઉં વીરા. હો મા૦ ૪

મૂળ પદ

હો ગિરિધારી, હું છું થારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી