હો સાયબાજી, મનડો મોયો..૪/૪

હો સાયબાજી, મનડો મોયો, જાદવ ફૂલાંરો તોરો જોયો. હો સા૦
વણદીઠે ઉર દરદ વધે છે, જ્યું જલ મીન વિછોયો. હો સા૦ ૧
દીઠાસું આનંદ અતિ દિલમેં, અજબ અલૌકિક હોયો. હો સા૦ ર
નંદકુંવર થારો રૂપ વિહારી, લોચનમાંઇ લકોયો. હો સા૦ ૩
બ્રહ્માનંદ કહે નવલ છબિમેં, પ્રીત કરીને ચિત્તડો પ્રોયો. હો સા૦ ૪

મૂળ પદ

હો ગિરિધારી, હું છું થારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી