આજ સપરમો દિન સારો, મળીયા નાગર નટવર નંદ દુલારો ૧/૪

આજ સપરમો દિન સારો, મળીયા નાગર નટવર નંદ દુલારો ;                 જી હો છોગાળો. આ૦
કાજુ કુંડળિયાં મકરાકારી, રાજે ભાલ તિલક અતિ છબી ભારી.                    જી૦ ૧
મોહી લાલ નયણની રેખામાં, એ જોતાં કમળ કુણ લેખામાં.                       જી૦ ર
બ્રહ્માનંદ કહે આવ્યા મારે આંગણિયે, એનાં રૂપ તણી છબી શું ભણિયે.        જી૦ ૩ 

મૂળ પદ

આજ સપરમો દિન સારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી