ધન ધન સજની આજ ઘડી, લાગી નંદલાલ સંગ રંગઝડી ૨/૪

ધન ધન સજની આજ ઘડી, લાગી નંદલાલ સંગ રંગઝડી ;
જી હો દિવાળી. ધન૦
પીયુ પધાર્યા ઘેર પ્રેમ કરી, ભેટી આતુર થઇ હું તો હરખભરી. જી૦ ૧
વહાલો જોઇને દુઃખડાં વિસરિયાં, મારાં નિરખીને લોચનિયાં ઠરિયાં. જી૦ ર
બ્રહ્માનંદ કહે રાખીશ રાતડલી, છોને નિંદા કરતી મારી નાતડલી. જી૦ ૩

મૂળ પદ

આજ સપરમો દિન સારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી