ઘનશ્યામ વિના, ઇષ્ટ જાન શિર મેરો કોઇકું ના નમે ૪/૪

ઘનશ્યામ વિના, ઇષ્ટ જાન શિર મેરો કોઇકું ના નમે.      ટેક.
દેવી દેવ અનેક, ઓર ઠોર મન મેરો કબહુ ના ભમે ;   
જો રીઝું ધન ત્રિય રાગમેં, જો પરે ફેર મેરે ત્યાગમેં ;તો ડારી દીયો મોકું આગમેં.      ઘન૦ ૧
જો પક્ષ તજું સતસંગકો, રખું તન કરી ચલન કુઢંગકો ;તો મેં ગ્રાહક ગળીકે રંગકો.       ઘન૦ ર
જો તજું શરન ધર્મવંશકો, સેવું દેવ ભોગી મદ્ય માંસકો ;તો મોય કુટુંબી જાનો કંસકો.     ઘન૦ ૩
બ્રહ્માનંદ કહે લોક ડર જાની, જો મેં ભકિત કરું જગસે છાની,તો મોસે અઘમ ન કોઉ પ્રાની.    ઘન૦ ૪

મૂળ પદ

ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી