કાનસેં નેડો, કાનસે નેડો, કાનસેં નેડો, લગો મુંજો કાનસેં નેડો ૧/૪

કાનસેં નેડો, કાનસે નેડો, કાનસેં નેડો, લગો મુંજો કાનસેં નેડો ;
કિ છડિયાં હીનજો કેડો રે, લગો મુંજો કાનસેં નેડો ટેક.
મોરલી સુંણધેં મુંજો, મનડો વિંધાઇ વયો ;
ભરિદેનિ ભૂલી આઉં, જલજો બેડો. લગો૦ ૧
હિનડે સંસારિયમેં, બયો ન લગેડે સારો ;
જોરાવર જગજે જીવીન, જાદવ જેડો. લગો૦ ર
રૂપતાં નિહારી ચંગો, અખિયમેં રખી ગીડો ;
ચિત્તડેમેં ખુતો એંજા, પાગજો છેડો. લગો૦ ૩
બ્રહ્માનંદ જોડે વલો, જેંતે હોય તેંતે હલો ;
ભલો ભલો આઉં રખંદી, જીવજે ભેડો. લગો૦ ૪

મૂળ પદ

કાનસેં નેડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી