મોરલી વજી, મોરલી વજી, મોરલી વજી, વીસામેજી મોરલી વજી ૨/૪

મોરલી વજી, મોરલી વજી, મોરલી વજી, વીસામેજી મોરલી વજી ;
ગેરે સુર વનમેં ગજીરે, વીસામેજી મોરલી વજી.
બંસીજે નાદે આઉં, વ્યાકુળ થઇ વઇ ;
સુમધેં નિંદ અચે ન, રાતડી સજી. વી૦ ૧
હિન ધારુડે હાંણે, રૈ ન શકાંડે ભેણું ;
ભાયે આઉં ધરતે, વંજાં વન ભજી. વી૦ ર
નંદજે નિગરડેસેં નેડો, બંધાણોમુંજો ;
હાણે આઉં વૈ ન રંદી, લોકસે લજી. વી૦ ૩
બ્રહ્માનંદ જેડે પ્યારે, બંસી વાઇ બ્રજજે ઠારે ;
રીઝી આઉં રૈશ મુજે, મનમે રજી. વી૦ ૪

મૂળ પદ

કાનસેં નેડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી