કાનુડે વટ, આઉં વેદી, ભેણું કાનુડે વટ આઉં વેદીડે ૩/૪

 

કાનડે વટ આઉં વેદી, ભેણું કાનડે વટ આઉં વેદીડે,  ભેણું કાનડે વટ૦
ચિત્ત ચોરાયો ચાલમેડે, વલા એંજા વેણ ;
નંદ બાવેજો નિગરોડે, સગો અસાંજો સેણ. કહા૦૧
જનમ સંગાથિ જાદવે, કૈ નેણું સંદી સાન ;
નટવરરૂપ પનિહારંદિ આઉં, મોઇયસએંજા વાન. કહા૦ ર
આઉં એંજેં કુરબાન વેંદી, ગેંદી એંજા ગીત ;
બ્રહ્માનંદજે વાલમેસે, પૂરણ લગિયસ પ્રીત. કહા૦ ૩

મૂળ પદ

કાનડે મથા ઘોરી આઉં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી