હો વનમારી, તેની નજર ઠગારી ૩/૪

હો વનમારી* તેની નજર ઠગારી. હો૦ ટેક.
ઠગી લીને સનકાદિક નારદ, ઠગી લીને બ્રહ્મા ત્રિપુરારી. હો૦ ૧
ઠગી લીને શૌનક શુક જોગી, બ્રજ ત્રિય ઠગી ભઇ જગ ન્યારી. હો૦ ર
ગોપીચંદ ભરથરી ઠગીકે, ભૂપતિ કીને નિપટ ભિખારી. હો૦ ૩
બ્રહ્માનંદ કહત ઠગવિદ્યા, કહાં શિખે તુમ કુંજ વિહારી. હો૦ ૪
* વનમાળી

મૂળ પદ

મેં દરદી ભઇ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી