સુખકારી શ્યામવે, તેરે વદન કમળ પર વારીવે ૨/૪

સુખકારી શ્યામવે, તેરે વદન કમળ પર વારીવે. સુ૦
તેરે વદન કમલકી મોકું, ઉતરત નાહીં ખુમારીવે. સુ૦ ૧
ભઇ હું નિશ્શંક દેખી તેરી મૂર્તિ, શંક જગતકી ટારીવે. સુ૦ ર
એહી છબીકું નિરખી મગન રહે, ગોકુળ ગોપ કુમારીવે. સુ૦ ૩
બ્રહ્માનંદ ચંદ મુખ હેરત, નજર ચકોરી હમારીવે. સુ૦ ૪

મૂળ પદ

રંગભીના લાલવે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી