કનૈયા યારવે, તેરે દરશ પરસકી પ્યાસી વે ૪/૪

 

કનૈયા યારવે, તેરે દરશ પરસકી પ્યાસી વે. કનૈ૦
તેરે દરશ પરસ વિન મેરે, અંતર હોત ઉદાસીવે. કનૈ૦ ૧
જબ દેખું પ્રીતમ તોય પીયરા, હીયરા રહત હુલાસીવે. કનૈ૦ ર
નેન નિકટ રખીહું નટનાગર, વહાલમ કુંજ વિલાસીવે. કનૈ૦ ૩
બ્રહ્માનંદ કહત મેરે મનકું, પ્રેમ પરી ગલ ફાંસીવે. કનૈ૦ ૪

મૂળ પદ

રંગભીના લાલવે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી