શ્યામરેને, કીની સાનવે, શ્યામરેને કીની સાનવે ૨/૪

શ્યામરેને, કીની સાનવે, શ્યામરેને કીની સાનવે,
હાંરે મેરી સબ તન સુધ હર લીની, કીની બશ મોય કાનવે. શ્યામ૦
સાન કરી મોય પ્રાણ હરનકું, સુંદર શ્યામ સુજાનવે. શ્યામ૦ ૧
રૂપ અનૂપ થકિત ભઇ નિરખત, સુરતી લગી એક તાનવે. શ્યામ૦ ર
નેન બેન સુખ દેન અધીરી, દેખી ભઇ ગુલતાનવે. શ્યામ૦ ૩
બ્રહ્માનંદ આનંદ પ્રિયાસે, તન મન ધન કુરબાનવે. શ્યામ૦ ૪

મૂળ પદ

શ્યામરેસે લાગી પ્રીતવે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી