ગઇ’તી ગઇ’તી ભરવાને નીર સૈયરના સંગમાં રે લોલ ૧/૪

ગઇ'તી ગઇ'તી ભરવાને નીર, સૈયરના સંગમાં રે લોલ ;રમતા દીઠા શ્યામ સુજાણ, રંગીલો રંગમાં રે લોલ.      
જોયું રસિયાજીનું રૂપ, અલૌકિક આજનું રે લોલ ; જાણે શરદપુનમનો ચંદ્ર, વદન વ્રજરાજનું રે લોલ.       
સનમુખ આવે ગજગતિ ચાલ, કે અંગ મરોડતા રે લોલ ; રસિયો નેણું સાથે નેણ કે, જોરે જોડતા રે લોલ.  
નાખી બ્રહ્માનંદને નાથ, અચાનક આંખડી રે લોલ ;મારા ચિત્તમાં લાગી ચોટ કે, ઘાયલ થઇ પડી રે લોલ.    ૪ 

મૂળ પદ

ગઇ’તી ગઇ’તી ભરવાને નીર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૩

ગઇતી ગઇતી ભરવાને નીર(૨૩-૧૦) 

નોન સ્ટોપ-૪

ગઇતી ગઇતી ભરવાને નીર(૧૫-૪૩)

નોન સ્ટોપ-૬

ગઇતી ગઇતી ભરવાને નીર (૦૬-૫૭)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ગરબી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૬
Studio
Audio
0
0