મેલો મેલો મારગડો રે માવા, જેલ કરો માં, દીયો મુને જાવા ૧/૪

મેલો મેલો મારગડો રે માવા, જેલ કરો માં, દીયો મુને જાવા.
માથે લાગે છે મહીડાનો ભાર, કર જોડી કહું છું નંદકુમાર.
કહ્યું માનો નંદજીના રે લાલા, ઠામડું ભાંગશે બાઝો માં ઠાલા.
લેવાદેવા વિના મા કરો લડાઇ, ખૂંચી મારું મહી નહિ શકો ખાઇ.
કેડો મેલી તમે રહોને રે કોરે, મોહનજી ! મહી નહિ જડે જોરે.
બ્રહ્માનંદ કહે નહિ શકો ઢોળી, મુંધી છે, મારી મહીડાની ગોળી.

મૂળ પદ

મેલો મેલો મારગડો રે માવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનમાળા
Studio
Audio
0
0