વહાલા આવોને કરીએ વાતલડી, તમને જોઇને ઠરે છે મારી છાતલડી રે ૨/૫

વહાલા આવોને કરીએ વાતલડી, તમને જોઇને ઠરે છે મારી છાતલડી રે. વા૦ ૧
અણીઆળી રે તારી આંખડલી, જાણે લાલ કમલ કેરી પાંખડલી રે. વા૦ ર
રૂડાં લાગે છે કાનોમાં મોતી, તારી નાસા દીપતણી જ્યોતિ રે. વા૦ ૩
મુખ જોઇને દુઃખ મારૂં ટળીયું, તારા દાંત દાડમ કેરી કળીયું રે. વા૦ ૪
બ્રહ્માનંદ કહે રીઝી છું જોઇને, હવે દેખું નહિ જો બીજા કોઇને રે.

મૂળ પદ

મારે સગપણ નટવરજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧ ૦

વ્હાલા આવોને કરીએ વાતલડી.........(૦૭-૧૪) 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
0
0